ભાલેજ જનરલ હોસ્પિટલ વિશે જાણો
એકજ વિશ્વાસ, એકજ સ્થળ — ભાલેજ જનરલ હોસ્પિટલ
Bhalej General Hospital is a multispeciality ICU and trauma center, where a team specialized in laparoscopic surgery performs surgeries such as gallstone removal, hernia repair, and appendectomy. Every type of treatment is provided at affordable rates by a team of experienced doctors, modern medical facilities, and compassionate service.
ભાલેજ જનરલ હોસ્પિટલ એક મલ્ટીસ્પેશિયાલીટી ICU અને ટ્રોમા સેન્ટર છે, જ્યાં લેપ્રોસ્કોપિક સર્જરીમાં નિષ્ણાત ટીમ દ્વારા ગોલ્સ્ટોન, હર્નિયા અને એપેન્ડિસાઈટિસ જેવી સર્જરીઓ કરવામાં આવે છે.
To provide affordable, ethical, and quality healthcare to every patient through an experienced medical team and modern facilities.
અનુભવી તબીબી ટીમ અને આધુનિક સુવિધાઓ દ્વારા દરેક દર્દીને પોસાય તેવી, નૈતિક અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા આપવી.
To be the most trusted multispeciality hospital in the region, known for compassionate care and clinical excellence.
સંવેદનશીલ કાળજી અને ક્લિનિકલ શ્રેષ્ઠતા માટે જાણીતી, ક્ષેત્રની સૌથી વિશ્વસનીય મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ બનવું.
Specialist doctors across all departments
દરેક વિભાગમાં નિષ્ણાત તબીબો
Round the clock critical care
24x7 ઈમરજન્સી સેવા
Cashless mediclaim accepted
કેશલેસ મેડિકલેઈમ
Free treatment under govt. scheme
મફત સારવાર
અમારા ડોક્ટરોની સલાહ લેવી છે?
Book an appointment today, our team will contact you shortly